વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા, CCTV:તું મારી કંટ્રોલ રૂમમાં વર્ધી કેમ લખાવે છે કહી બુટલેગર સહિતની ટોળકીએ યુવકને માર માર્યો

તુ મારી કંટ્રોલ રૂમમાં વર્ધી કેમ લખાવે છે, તેમ કહીને યુવકને બુટલેગર ભાવુ દરબાર અને આકાશ…