પ્રેમિકા માટે પ્રેમીએ આમ હત્યાને અંજામ આપ્યો:અકસ્માત સર્જી ઈનોવામાં સારવારના બહાને પતિનું અપહરણ, મફલરથી ગળું દબાવ્યું, પછી કેનાલમાં ફેંકી દીધો

ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીએ પિતરાઈ ભાઈના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પત્નીએ આણાના દિવસે અમદાવાદથી તેડવા માટે…