પિતાએ પરણિત દીકરીના પ્રેમીની હત્યા કરી:રાજકોટમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકનું છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધું, હત્યારો PGVCLનો નિવૃત કર્મચારી

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં આવેલ દર્શવીલા બંગ્લોમાં પ્રેમિકાને મળવા…