પાલીતાણામાં પ્રેમસંબંધમાં દીકરીનું ઓનરકિલિંગ:રાણપરડાની 19 વર્ષીય જલ્પાને કાકાએ માર માર્યો અને પિતાએ ગળું દબાવ્યું, લાશ સ્મશાનમાં સળગાવી; બંનેની ધરપકડ

પાલીતાણા તાલુકાના રાણપરડા ગામમાં એક ચકચારી ઓનર કિલિંગની ઘટના સામે આવી છે, જેમાં 19 વર્ષીય યુવતીની…