ગોધરા સ્વામી લીલાશાહ સમુહ લગ્ન સમિતી દ્વારા પાંચમાં સમુહલગ્નનું આયોજન : 10 જેટલા નવદંપત્તિએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની શરૂઆત કરી

અત્યારે લગ્નસરાની સીઝન શરૂ થઈ છે. ઘણા સમાજોમાં હવે સમુહલગ્ન તરફ વળ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં…