‘પપ્પા, સાહેબ શાળામાં ખોટું કામ કરે છે’:ઉધરસની દવાના બહાને દારૂ પિવડાવી શિક્ષકે બે વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મ આચર્યું, પિતાએ રેકી કરી રંગેહાથ ઝડપ્યો

અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. જ્યાં નરાધમ શિક્ષકે ધોરણ ચારમાં અભ્યાસ…