પતિ કેનેડા જવા સાસરીમાં રૂપિયા માંગતો:‘તું તો ઘરની લક્ષ્મી છે, લક્ષ્મીને પૈસાની શું જરૂર’ કહી માર મારતો, અન્ય યુવતી સાથે દુબઈ ફરવા જતો, પરિણીતાની ફરિયાદ

ગાંધીનગરના કુડાસણની એક પરિણીતા પાસે પતિ કેનેડા જવા માટે રૂપિયા માગતો હતો. તેને શારીરિક અને માનસિક…