દેશભરના લોકોના રૂપિયા ઉઠાવનારી ગેંગ ઝડપાઈ:અમદાવાદના 2 આરોપીએ પેટા-એજન્ટ રાખી લોકોનાં 200 બેંક એકાઉન્ટ ભાડે લીધાં, 42 ખાતાંમાંથી 50 કરોડ ઉપાડાયા

દેશભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ…