દાહોદમાં નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ખરેડી GIDCમાં ખાદ્યતેલના પાઉચ, ડબ્બા તથા બોટલો સાથે શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો મળ્યો, ₹15.45 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ તાલુકાના ખરેડી જીઆઇડીસીમાં ખાનગી માલિકીના એક પ્લોટમાં ધમધમતા ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં કોઈપણ જાતના…