જયપુરમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ : 8 લોકો જીવતા ભૂંજાયા, 35થી વધુ દાઝ્યા, 40 વાહનોમાં આગ, ફેક્ટરી પણ બળીને ખાખ

શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એલપીજી ગેસથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો…