ગોધરામાં સરકારી ચોખાની હેરાફેરી ઝડપાઈ : છોટા હાથીમાંથી ₹2.42 લાખનો મુદ્દામાલ જપ્ત, બે દુકાનો સીલ

ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે શંકાસ્પદ છોટા હાથીનો પીછો કરી મોટી કાર્યવાહી…