ગોધરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન ઝડપાયું:જીપીસીપી-પાલિકાની ટીમે 1200 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું

ગોધરા જીઆઈડીસી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીપી)ની ટીમે આજે મોટી કાર્યવાહી કરી…