ગુજરાતના DGPની નવી પહેલ:ગોધરામાં પ્રથમવાર ક્રાઈમ કોન્ફરન્સ; 16થી વધુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર

ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયે એક નવતર પહેલ કરી છે. તેમણે પરંપરાગત રીતે અમદાવાદ-ગાંધીનગર સુધી સીમિત…