ક્રિસમસ પર ઈસુની ત્રણ પ્રેરણાદાયી વાર્તાઓ:સંતુષ્ટ થવું હોય તો બીજાનો પણ વિચાર કરો, ખોવાયેલા લોકોને વધુ પ્રેમની જરૂર

આજે (25 ડિસેમ્બર) ભગવાન ઇસુનો જન્મ દિવસ છે. જીસસ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે જેમાં જીવન…