ગોધરામાં કોડીનની 120 જેટલી બોટલો સાથે ફૈઝાન હસન હેબટ ને આકાશવાણી કેન્દ્ર પાસેથી SOG પોલીસે ઝડપ્યો

ગોધરા શહેરના આકાશવાણી કેન્દ્ર પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી નશીલી કોડીનની દવાની બોટલો સાથે એક આરોપીની અટકાયત…