કાલોલમાં વીજબિલની ઉઘરાણી દરમિયાન કર્મચારીઓ પર હુમલો:એમજીવીસીએલના બે કર્મચારીને લાકડી વડે માર મારતાં હાથ-પગમાં ફ્રેક્ચર, હોસ્પિટલમાં દાખલ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરલ ગામે વીજબિલની ઉઘરાણી દરમિયાન એમજીવીસીએલના બે કર્મચારીઓ પર હુમલો થયો છે.…