ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં 57 મજૂર ફસાયા:16ને બહાર કઢાયા, હાઈવેનું કામ ચાલી રહ્યું હતું, રેસ્ક્યૂ-ઓપરેશન; રાજ્યમાં આજે મોડી રાત્રે ભારે વરસાદનું એલર્ટ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ ધામ નજીક આવેલા માના ગામ પાસે એક ગ્લેશિયર તૂટવાના સમાચાર છે. અહેવાલો…