અમદાવાદની યુનિયન બેંકમાં છુટ્ટાહાથની મારામારી, VIDEO:FD પર વધુ TDS કાપતા હોવાનું કહી ગ્રાહકે બેંક મેનેજર સાથે માથાકૂટ કરી, વચ્ચે પડેલા કર્મચારીને થપ્પડો ઝીંકી

અમદાવાદના માનસી સર્કલ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચ પર એક ગ્રાહક દ્વારા ટીડીએસ કાપવા…