અમદાવાદ સિવિલના ICUમાં પહોંચી ભૂવાએ વિધિ કરી!:કડક સિક્યોરિટીના દાવા વચ્ચે બિનધાસ્ત વીડિયો બનાવી વાઇરલ કર્યો, આ છે સિવિલની હાલત

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી…