PM મોદીએ સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું:PMએ કહ્યું- મોદી વચન આપે છે એને પાળે પણ છે; ઓમરે કહ્યું- આશા છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનું વચન પણ પૂરું થશે

વડાપ્રધાન મોદી સોમવારે સવારે 11:45 વાગ્યે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું. શ્રીનગર-લેહ હાઇવે NH-1 પર…