USAમાં નવું વર્ષ ઉજવી રહેલા લોકોને ટ્રકે કચડ્યા:ડ્રાઇવરે ઉતરીને ફાયરિંગ કર્યું, 10 લોકોનાં મોત; 30થી વધુ ઘાયલ; મેયરે આતંકવાદી હુમલો ગણાવ્યો

1 જાન્યુઆરીએ અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક વ્યક્તિએ ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ…