STના ડ્રાઇવરે બસમાં જ ગળાફાંસો ખાધો : ઝાલોદમાં પેસેન્જર ઉતાર્યા બાદ લુંગીને બસના હૂકમાં બાંધી લટકી ગયો, પરિવારનો આક્ષેપ- ‘ડેપો મેનેજરના ત્રાસથી આપઘાત કર્યો’

દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી. બસ સ્ટેશનમાં બસ-ડ્રાઈવરે બસમાં જ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાની ઘટના…