બાલાસીનોર પોલીસ બાતમીના આધારે ટેરેનો ગાડીમાં લવાતા 1.37 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

બાલાસીનોર,બાલાસીનોર પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, ટેરેના ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને કઠલાલ…