ખ્યાતિકાંડના 40 દિવસે સરકાર જાગી : PMJAYની ક્ષતિઓ દૂર કરવા રાજ્ય સરકારના નવા નિયમ, હવે કેન્દ્ર સરકાર પણ SOPમાં સુધારા કરશે

અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડના 40 દિવસ બાદ સરકાર જાગી છે.…