PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજ્યું:સોમનાથમાં પૂજા કરી હવે સાસણમાં રાત્રિ રોકાણ, આવતીકાલે સવારે સિંહ દર્શન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ આજે સવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત…