24 કલાક ગુજરાત માટે અતિભારે : દાહોદ, પંચમહાલ,ભરૂચ, વડોદરા, વલસાડ, ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના સર્જાઈ રહી…

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અદલવાડા ડેમ ઓવર ફલો થયો.

PMS-28-07-2023

દેશભરના કરોડો ખેડૂતોની રાહ પૂરી : PM કિસાનનો 14મો હપ્તો જાહેર.

દેશભરના કરોડો ખેડૂતોની રાહ પૂરી થઈ ગઈ છે. PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર જિલ્લામાં 14મા હપ્તાના…

વડોદરામાં દશામાનું વિસર્જન કરતા 5 યુવકો નદીમાં તણાયા, 2નાં મોત.

વડોદરાની મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા 5 યુવકો ડૂબી જતા 2 યુવકોના મોત નિપજ્યાં…

વેજલપુર કે.કે.હાઈસ્કુલમાં અભ્યાસ કરતા મુસ્લીમ વિદ્યાર્થીના સ્કુલ યુનિફોર્મના વિવાદના ઉકેલ બાદ આચાર્ય અને શિક્ષકો દ્વારા પોલીસ મથકમાં ખોટી અરજી કરતાં મુસ્લીમ સમાજ દ્વારા પોલીસ મથકમાં લેખિત રજુઆત

કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુરની કે.કે.હાઈસ્કુલમાંં અભ્યાસ કરતા મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓ શાળાના યુનિફોર્મ મુજબના કલરના કપડાં પહેરીને…

PMS-27-07-2023

100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે : ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી.

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ઠેર-ઠેર મેઘતાંડવ સર્જીને લોકોને રીતસર ત્રાહિમામ પોકારાવી દીધો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર…

ઇસ્કોન બ્રિજ પર 9 લોકોની જિંદગી હણી લેનાર તથ્ય પટેલ નો વધુ એક કાંડ બહાર આવ્યો.

ઇસ્કોન બ્રિજ પર 141 કિમી પ્રતિકલાકની ઝડપે જેગુઆર ચલાવી 9 લોકોને ઉડાવી દેનાર તથ્ય પટેલનો વધુ…

ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલયો……આહલાદક દ્રશ્યો આકાશી નજારો….