કર્ણાટકના મુખ્યમંત્રીની કાર એક વૃદ્ધે રોકીતમારા મહેમાનો જ્યાં ઇચ્છે ત્યાં વાહનો પાર્ક કરે છે, અમારા વાહનો નીકળી શક્તા નથી.

બેંગ્લોર,એક વૃદ્ધ વ્યક્તિએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું વાહન તેમના ઘરની બહાર રોક્યું હતું. વડીલ સીએમ સિદ્ધારમૈયાના પડોશી…

દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયુંછઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો, વિવાદ નહિ ઉકેલાય તો કોર્ટમાં જશે.

દ્વારકાદ્વારકાધીશ મંદિર માટે તાજેતરમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર ધજા ચઢવાની…

તથ્ય પટેલની કરતૂતનું વધુ એક પ્રકરણ ખૂલ્યું : શાળામાં દારૂની બોટલ સાથે પકડાયો હતો.

અમદાવાદ,તથ્ય પટેલ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. અમીર પિતાના બગડેલા દીકરાના કારનામા પરથી હવેથી…

ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ હોબાળો કરતા ૨૦૦ વિદ્યાર્થી ૧૫ દિવસ માટે સસ્પેન્ડ.

રાજકોટ,રાજકોટથી એક ચોંકાવનારો બનાવ સામે આવી રહ્યો છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના એમબીબીએસના ત્રીજા વર્ષના તમામ…

કડી-કલોલના દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, અમેરિકાનું સ્વપ્ન બતાવી ૨ એજન્ટોએ રૂ. ૧૬ લાખ ખંખેરી લીધા.

મહેસાણા,સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે, ત્યારે વિદેશ જવાના…

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કાયાકિંગ કરતી મહિલાની બોટે એકાએક પલટી મારી.

અમદાવાદ,અમદાવાદની સાબરમતી નદીમાં આજે દુર્ઘટના થતા-થતા રહી ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં બોટિંગ કરતી યુવતીએ…

એક ટિકિટ પર એક ટિકિટ ફ્રી… આ રીતે ગદર ૨ ની એડવાન્સ ટિકિટ બુક કરાવનારને ઓફરનો લાભ મળશે.

મુંબઇ,બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક ગદર ફિલ્મની સિક્વલ ગદર ૨ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. વર્ષ ૨૦૦૧…

ભુવનેશ્ર્વરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાંથી ભારતીય ક્રિકેટરને હટાવી દીધો છે.

મુંબઇટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્ર્વર કુમાર લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. ભુવનેશ્ર્વરે નવેમ્બર ૨૦૨૨માં ભારત…

જો ફિલ્મો માત્ર મનોરંજન હોત તો ફિલ્મો અને સર્કસમાં કોઈ ફરક ન હોત.: વિવેક અગ્નિહોત્રી

મુંબઇબોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી પોતાના નિવેદનોને કારણે અવાર-નવાર નવા વિવાદોમાં ફસાયેલા જોવા મળે છે. આ દિવસોમાં…

રોકી ઔર રાનીએ પ્રથમ દિવસે ૧૧.૫૦ કરોડનું કલેક્શન કર્યું.

મુંબઇહોલીવુડ ફિલ્મો મિશન ઇમ્પોસિબલ ૭, ઓપેનહેઇમર અને બાર્બી, જે બાદ હવે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની…