OpenAI પર સવાલ ઉઠાવનાર 26 વર્ષના સુચિરનું મોત:ભારતીય મૂળના યુવાને આત્મહત્યા કર્યાની આશંકા, સાન ફ્રાન્સિસ્કોમાં મૃતદેહ મળ્યો

OpenAI માટે કામ કરી ચૂકેલા અને પછી આ જ કંપનીની વિરુદ્ધ અવાજ ઉઠાવનાર વ્હિસલબ્લોઅર ભારતીય-અમેરિકન AI…