KKRએ IPL 2025 પહેલા કેપ્ટનની જાહેરાત કરી:અજિંક્ય રહાણેને કમાન સોંપી; 23.75 કરોડમાં સામેલ વેંકટેશ અય્યર વાઇસ કેપ્ટન તરીકે જાહેર

કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) IPL 2025 પહેલા તેના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું છે. KKRએ અજિંક્ય…