કાશીમાં સળગતી ચિતાની ભસ્મથી હોળી:ગળામાં નરમુંડ, જીવતો સાપ મોઢામાં લઈને નૃત્ય; એક ચપટી ભસ્મ માટે કલાકો સુધી રાહ જોતા લોકો

આજે કાશીમાં મસાણની હોળી રમાઈ રહી છે. આ દિવસે રસ્તાઓ સ્મશાનની ભસ્મથી ઢંકાઈ જાય છે. કેટલાક…