IPLમાં આજે SRH Vs RR વચ્ચે મેચ:રાજસ્થાને ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, સેમસન ત્રણ મેચ સુધી કેપ્ટનશીપ નહીં કરે, પરાગ કેપ્ટન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનનો પહેલો ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાઈ રહ્યો છે.…