ગોધરા શહેરમાં ચાર માથાભારે વ્યકિતઓ દ્વારા જમીન માલિકને ધાક ધમકી આપતા જમીન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી.

ગોધરા,ગોધરા શહેરમાં ચાર માથાભારે વ્યક્તિઓ દ્વારા જમીન માલિક અને તેમની પત્નીને તમારી જમીન અમને વેચાતી આપી…

નદીસર ગ્રામ પંચાયત કૌભાંડમાં સરપંચની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

ગોધરા,ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં વર્ષ 2015 થી 2020 ના સમયગાળામાં સરકારના ઉમદા હેતુના વિકાસના કામો…

દાહોદમાં આદિવાસીઓની જમીન પડાવી લેવા ભુમાફિયાઓ અધિકારીઓ પાસે યેનકેન પ્રકારે એન.એ. હુકમો કરવામાં સફળ રહેતા હોય ત્યારે આવા એન.એ. હુકમોની તપાસ જરૂરી.

ગોધરા,મોજે શહેર કસ્બાની નોંંધ નં.13076 વાળી મિલ્કતો મુળ આદિવાસીઓની ખુબ જ મોટા પ્રમાણની આવેલી છે. તે…

PMS-29-04-2023

ગોધરા પાલિકાના વોર્ડ નં.10 થયેલ રોડ રસ્તાના કામો હલ્કી ગુણવત્તાના રસ્તા તુટી જતાં કામ કરનાર એજન્સી વિરૂદ્ધ કાર્યવાહીની માંંગ સાથે સી.ઓ.ને લેખિત રજુઆત.

ગોધરા,ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.10માં નવિન બનેલ રસ્તાઓ અને પેવર બ્લોકની કામગીરી શ્રીજય કોર્પોરેશન મહેસાણા નામની…

ગોધરા એસીબીએ સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના નાયબ વન સંરક્ષક વતીથી બે વચેટિયાઓને 1 લાખની લાંચ લેતા ઝડપ્યા.

ગોધરા એસીબીએ સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના નાયબ વન સંરક્ષક વી.એસ. તોડકર વતીથી બે વચેટિયાઓને…

ગોધરા નગરના રામસાગર તળાવનુંં બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે શોપીંંગ સેન્ટરની તળાવ તરફ વધારે લંબાઈ ધરાવતી દુકાનો તોડવામાં આવશે…?

પાલિકા શોપીંંગ સેન્ટરના દુકાનદારોને તત્કાલીન સત્તાધિશો મરજી મુજબ તળાવના ભાગે દુકાનોની લંંબાઈ વધારવા મંજુરી અપાઈ તે…

આધારકાર્ડ અને ફોટોના દુરઉપયોગ કરી 142 સીમકાર્ડ એકટવી કરી વેચાણ કરનાર આરોપી વિરૂદ્ધ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

ગોધરા,પંચમહાલ જીલ્લા અને ગોધરામાં અન્ય વ્યકિતનો ફોટો લગાવી બીજાના નામે સીમકાર્ડ એકટીવ કરતાં દુકાનદારો અને રીટેલરોને…

ગોધરામાં ભગવાન પરશુરામનો જન્મોત્સવ અક્ષય તૃતીયા ની મધ્ય ગુજરાતમાં થયેલી ભવ્યાતી ભવ્ય ઉજવણી

બ્રાહ્મણોના ઇસ્ટ દેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના…

ગોધરામાં બી વી ગાંધી પેટ્રોલ પંપ પાસે ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળ પર પોલીસકર્મીનું કમકમાટી ભર્યું મોત.

ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપ સામે એક સિમેન્ટ ભરેલ ટ્રક ચાલકે એકટીવા ચાલક પોલીસ કર્મચારીને…