BRICSની પ્લેનરી સેશન મીટિંગ શરૂ:ગઈકાલે રાતે ડિનર ટેબલ પર પુતિન, મોદી અને જિનપિંગ સાથે જોવા મળ્યા

રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સની 16મી સમિટ ચાલી રહી છે. પીએમ મોદી મંગળવારે તેમાં ભાગ લેવા પહોંચ્યા…