હાલોલના મેડી મદાર ગામે કન્સ્ટ્રકશન સાઇટ પર લિફ્ટ તૂટતા એક શ્રમિકનું મોત.

મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન તૂટી લિફ્ટ સાઇટ પર અકસ્માતમાં શ્રમિકનું કમકમાટી ભર્યું મોત…