9 રાજ્યોમાં વરસાદ અને તોફાન, 6 રાજ્યોમાં ગરમીનું એલર્ટ:પૂર્વોત્તર રાજ્યોમાં કરા પડવાની ચેતવણી; MPમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું

હવામાન વિભાગે શુક્રવારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ અને તોફાન (તીવ્ર પવન…