64 IAS અધિકારીઓની બદલી, 4ને પ્રમોશન:પંકજ જોશીએ CS તરીકે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર, AMC કમિશનર બદલાયા

રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર…