614 વર્ષ પછી પહેલીવાર યોજાયેલી નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રાનું સમાપન : યાત્રામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યો, માતાજીનો રથ નિજ મંદિર પરત ફર્યો

26 ફેબ્રુઆરી, એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનું મહાપર્વ છે. 614 વર્ષ બાદ નગરદેવી…