ત્રણ બિલ્ડરના 400 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા:45 બેંક-લોકરમાંથી 42 ઓપરેટ કરાયાં, રોકડ-જ્વેલરી સહિતના દસ્તાવેજો મળ્યા

આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ગાંધીનગર અને મોરબીમાં રાધે ગ્રુપ, ટ્રોગોન ગ્રુપ અને ધરતી સાંકેત…