3 વર્ષની ચેતના બહાર આવી શકે છે:NDRFનું ઓપરેશન, 15 ફૂટ સુધી ઉપર ખેંચી; રાજસ્થાનમાં બાળકી બોરવેલમાં ફસાઈ છે

રાજસ્થાનના કોટપુતલીના કિરાતપુરામાં 700 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી 3 વર્ષની ચેતના થોડીવારમાં બહાર આવી શકે છે.…