2025માં GPSCની કઈ પરીક્ષા ક્યારે?:વિવિધ પરીક્ષાઓનુ કેલેન્ડર કમિશન જાન્યુઆરીના અંતમાં જાહેર કરશે, ચેરમેને ટ્વીટ કરી આપી માહિતી

GPSCની પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. આવતા વર્ષે વિવિધ વિભાગોની લેવાનારી પરીક્ષાનું…