17 વર્ષીય યુવક-યુવતીના ગોધરાના અછાલાના જંગલમાંથી મૃતદેહ મળ્યા : બંને પરિવારે કહ્યું- આ આત્મહત્યા નથી, તેમની હત્યા કરીને લાશને લટકાવી દેવામાં આવી છે.

અછાલા ગામના ડુંગર ફળિયામાં રહેતી 17 વર્ષીય સગીરા શાળાએ જવાનું કહી ઘરેથી નીકળી હતી, જોકે એ…