13 વર્ષીય સગીરા પર 3 બાળકના પિતાનું દુષ્કર્મ:તબિયત લથડતાં હોસ્પિટલ લઈ જવાઈ તો 8 માસનો ગર્ભ નીકળ્યો, પીડિતાની માતાએ વાપીમાં ફરિયાદ નોંધાવી

વલસાડ જિલ્લામાં ગર્ભવતી સગીરાઓના મોતના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે સગીરાઓને ગર્ભવતી બનતી અટકાવવા માટે સરકારી…