13 વર્ષની સગીરા પર ત્રણ ગણી મોટી ઉંમરના ફુવાએ દુષ્કર્મ આચર્યું હતું, કોર્ટે નોંધ્યું- પીડિતા તેની દીકરી જેવી હતી, રક્ષક જ ભક્ષક બન્યો

અમદાવાદના દાણીલીમડા પોલીસ મથકે વર્ષ 2018માં એક આરોપી સામે IPCની કલમ 363, 366, 372(2)(I)(N) અને પોક્સો…