કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુથારિયા 10 હાજરની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા.

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સર્કલ ઓફિસર ને ફરિયાદીએ સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવામાં…