બાલાસિનોર યશ મેડીકલમાં ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા છટકું ગોઠવી રેડ કરતા ૧૧ ગર્ભપાતની કીટો મળી આવી 

બાલાસિનોરન નગર વિસ્તારમાં ૨૭ જેટલા મેડિકલ દુકાનો ધમધમી ઉઠી છે ત્યારે મોટાભાગની મેડિકલ દુકાનોમાં ફાર્માસિષ્ટ વગર…