હોળી વચ્ચે જુમ્માની નમાજ અદા કરાઈ : શાહજહાંપુરમાં લાટ સાહેબના જુલુસમાં હિંસા; તોફાનીઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા

આજે દેશભરમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ રમઝાનની જુમ્માની નમાઝ પણ અદા…