પોલીસ-બુટલેગરની જય-વીરુ જેવી મિત્રતા:હેડ કોન્સ્ટેબલે પોતાના જ ઘરે થર્ટી ફસ્ટનો સ્ટોક સંતાડ્યો, LCBને કહ્યું- ‘ભાઇબંધની શરમમાં દારૂનો જથ્થો મૂકવા દીધો

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના અમલીકરણની જવાબદારી પોલીસના શિરે છે, પરંતુ પેટલાદના એક પોલીસ…