હાલોલમાં જુગાર રમી રહેલા 11 જુગરીઓ SMCના હાથે ઝડપાયા 3 ફરાર, દોઢ લાખ રોકડ અને દોઢ લાખના 3 વાહનો 11 મોબાઈલ જપ્ત

હાલોલમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર છાપો મારી જુગાર રમી રહેલા 11 જુગરીઓને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે…