સુરતમાં 10 વર્ષના બાળકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી:નાના ભાઈએ પતંગની દોરી આપવાનો ઈનકાર કરતાં માઠું લાગતાં પગલું ભર્યું

પતંગોના પર્વ એવા ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં માતા-પિતાને ચેતવા જેવો એક…