વિદ્યાર્થિનીની દુષ્કર્મ બાદ હત્યા : સુરતમાં ફોરેન્સિક PMના પ્રાથમિક રિપોર્ટમાં ઘટસ્ફોટ

વલસાડના પારડી તાલુકાના મોતીયાળા ગામમાં ઉદવાડાથી ટ્યૂશનથી પરત ફરતી બીકોમની સેકન્ડ યરની વિદ્યાર્થિનીની લાશ મળી હતી.…